જોક-૨

રિયા અને બા ઘરે રહ્યા. મમ્મી અને બીજાં બધાં બહાર જતાં હતાં. મમ્મીએ કહ્યું, બેટા રિયા, બાનું ધ્યાન રાખજે હોં !

બા તો મોટા છે. બા મારું ધ્યાન રાખે કે મારે બાનું ધ્યાન રાખવાનું હોય ?

બાની તબિયત સારી નથી ને એટલે !

સારું.

બધા બહાર ગયા પછી રિયા હિંચકા ખાવા લાગી.

બા, હું હિંચકા ખાઉં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો હોં !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.