બે દાદા ભણવા હેંડ્યા !

સુરેશ દાદા
અને
વિનોદ દાદા
ઈ-વિદ્યાલયમાં
ભણવા જાય છે !

આ પ્રોજેક્ટ કોમ્પ્યુટર પર જ ચાલશે; મોબાઈલ સાધનો પર નહીં.

'લીલો વાવટો' દબાવો અને દાદાઓનો સંવાદ માણો

આ પ્રોજેક્ટનો 'કોડ' સમજવાના 'કોડ' હોય તો અહીં ક્લિક કરો   ..... અને ' See inside '

સુ.દાદાનો 'કોડ' આ ર્યો !

 

2 thoughts on “બે દાદા ભણવા હેંડ્યા !”

  1. દાદાગીરી કરી બે ઉ ચાલ્યા
    ઈ નો હાલે !
    દાદીફૉઇને માટે આગલી જગ્યા ખાલી રાખજો…
    અમારી સાસુબા વાંસદાની શ્રી પ્રતાપ હાઇસ્કુલમા ભણતા ત્યારે એકલા વિદ્યાર્થિની હતા અને શિક્ષક સાથે વર્ગમા દાખલ થતા…ભા ઇ ચિરાગ પણ તે શાળાના વિદ્યાર્થી તેથી જુનો ઇતિહાસ કદાચ યાદ હોય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *