સામાન્ય જ્ઞાન

ઉપરના લોગો પર ક્લિક કરો

       આમ તો સામાન્ય જ્ઞાનનો સાગર એટલો તો વિશાળ છે કે, એમાં ડૂબકી મારીએ તો બહાર જ ન અવાય! ઈન્ટરનેટ, ગુજરાતી શિક્ષણ જગતની ઘણી વેબ સાઈટો અને બ્લોગો પર આ અંગે ઘણી બધી માહિતી મળી જાય તેમ છે.

     છતાં અહીં આ એક નવો વિભાગ આજથી શરૂ કરવામાં આવે છે. બાળકો અને કિશોરોના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય અને અવનવું જ્ઞાન પ્રાપ્ત કરવાની અભિરૂચિ કેળવાય, એ આશયથી અમને ગમે તેવી (!) માહિતી અહીં પીરસવા પ્રયાસ કરીશું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.