કોયડો

  • જે બનાવે છે એ વાપરતો નથી.
  • જે ખરીદે છે એને એ ચીજ ગમતી નથી.
  • જે વાપરે છે, એ વ્યક્તિ એને જોતી પણ નથી.

પ્રશ્ન – એ શું છે?

ઠાઠડી, કોફિન, અથવા કફન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.