નવા લેખક – વિનોદ પટેલ

      અમને જણાવતાં આનંદ થાય છે કે, ઈ-વિદ્યાલયના જૂના સાથી શ્રી. વિનોદ પટેલ અવારનવાર આપણને પ્રેરક જીવન પ્રસંગો અને જીવનઝાંખીઓ અવારનવાર મોકલવાના છે.

તેમણે મોકલેલ રચનાઓ આ રહી....

     વિનોદ ભાઈ તેમના જીવનનો આઠમો દસકો વિતાવી ચૂક્યા છે, અને બાળપણથી પોલિઓના કારણે એક હાથથી જ કામ કરી શકે છે. આમ છતાં, તેમનો ઉત્સાહ  અને કોઈને પણ મદદરૂપ થવાની તૈયારી કાબિલે દાદ છે.

 

તેમનો પરિચય અહીં વાંચો - 

આ લોગો પર ક્લિક કરો.

 

 

 

One thought on “નવા લેખક – વિનોદ પટેલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.