બાળકોની ચિત્રકળા

    હીરલની દીકરી જિનાની આ ચિત્રકળાથી  આ નવો વિભાગ ઈ-વિદ્યાલય પર શરૂ કરવામાં આવે છે. વાચકોને એમનાં બાળકોનાં ચિત્રો મોકલવા આમંત્રણ અને વિનંતી છે. 

સમ્પર્ક -

સુરેશ જાની.......    sbjani2006@gmail.com

One thought on “બાળકોની ચિત્રકળા”

  1. વાહ, જીનાએ સુંદર રંગબેરંગી પતંગિયું બનાવ્યું છે ને કઈ ! ભવિષ્યમાં સુંદર કલાકૃતિઓ આપતી રહે એવા મારા આશીર્વાદ .

    જીનાના આ સુંદર ચિત્ર સાથે નવા વિભાગની શરૂઆત થાય છે એ ગમ્યું. બીજા બાળકો પણ એ જોઈ જોડાશે એવી આશા રાખીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.