કુદરતી ચમત્કાર રૂપ – કિશોર તન્મય બક્ષી

સાભાર - શ્રી. વિનોદ પટેલ      
     તમને એ જાણીને નવાઈ થશે કે અમેરિકા નિવાસી માત્ર ૧૩ વર્ષના  મૂળ ભારતીય અને નવમા ધોરણમાં અભ્યાસ કરતા કિશોર તન્મય બક્ષીની શક્તિઓથી આકર્ષાઈને જાણીતી ગૂગલ  કમ્પનીએ  માસિક ૧૫,૦૦૦/-  $ ના પગારથી નિમણુંક કરી છે.
     તન્મયના ઘણા બધા વિડીયોમાં જોશો ત્યારે એને શા માટે  આટલી નાની ઉમરે તેણે આ સિદ્ધી હાંસલ કરી છે, તે જાણી શકશો.  જે આત્મ વિશ્વાસથી, ગભરાયા સિવાય અને એક નિષ્ણાતની અદાથી  એ દરેક પ્રશ્નોના જવાબ આપે છે,  એથી ગૂગલ કમ્પનીના ઈન્ટરવ્યુ લેતા ઓફિસરો એના જ્ઞાનથી ખુશ થઇ ગયા છે. ખરેખર તન્મયને એક કુદરતી ચમત્કાર કહીએ તો ખોટું નથી.
God's creations are amazing at times
Super duper sharp-brain he is.
A really wonder boy..
અને.....
મહેનત અને ધ્યાન હોય તો

સિદ્ધિઓની પાછળ દોડવું પડતું નથી.
સિદ્ધીઓ સામે દોડીને
ખોબામાં
આવી જતી હોય છે.

-- -- -- --

2 thoughts on “કુદરતી ચમત્કાર રૂપ – કિશોર તન્મય બક્ષી”

  1. કિશોરનું પુરુ નામ જ બઘુ કહિ જાય છે. તે કિશોર ઉમરનો છે. તેનામાં જ્ઞાન મેળવવાની તન્મયતા છે .
    અમેરિકા જ અેક અેવો દેશ છે જે શક્તિને ઓળખીને તેને નવાજે છે. નવમાં ઘોરણમાં ભણતાની શક્તિઓને કોણે અને ક્યારે પીછાણી હશે ? કિશોરને અને તેના પેરેન્ટસને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
    ગુગલને પણ અભિનંદન. બનનેને બેસ્ટ વીશીશ…….
    અમૃત હઝારી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.