કોયડો – બજારમાં ન મળતી ચીજ !

    એવી કઈ વસ્તુ છે કે, જે પહેલાં બહુ પૈસાદાર લોકો જ રાખી શકતા; પણ હવે દરેક પાસે હોય છે. અને એ વસ્તુ   ક્યાંય ઉછીની કે વેચાતી મળતી નથી.

ટેલિફોન ડિરેક્ટરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.