બરાબર ધ્યાન રાખો!

     પાંચ પ્લેન જુદી જુદી દિશામાં ઊડી રહ્યાં છે. વચ્ચેનું પ્લેન કઈ દિશામાં ઊડી રહ્યુ ં છે - તે દિશા સૂચક ચાર એરો-કી વાપરીને બતાવવાનું છે. લીલો વાવટો દબાવીને પ્રોજેક્ટ ચાલુ કરો. ચાલુ થયા પછી, વિગતવાર સૂચનાઓ 'Help' બટન દબાવવાથી મળી શકશે.

નોંધ - આ પ્રોજેક્ટ કોમ્પ્યુટર પર જ ચાલશે - મોબાઈલ સાધનો પર નહીં .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *