જોડકણું

વાર્તા રે વાર્તા,
ભાભા ઢોરાં ચારતા,

ચપટી બોર લાવતા,
છોકરાં સમજાવતા,

એક છોકરો રીસાયો,
કોઠી પાછળ ભીંસાયો,

કોઠી પડી આડી,
અ ર ર ર માડી.

– લોક પ્રચલિત

 

સાભારધ્વનિ – કંદર્પ [ બાલઘર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.