જોડકણું

ચકલી ચોખા ખાંડે છે,

પીતાંબર પગલાં પાડે છે,

રાજિઓ ભોજિઓ ટચાક ટૂચકો,

ભાઈએ માર્યો ભૂસકો!

ગટર પટર બાવા ભ ર ર ર ર ર !

– લોક પ્રચલિત 

 

સાભારધ્વનિ – કંદર્પ [ બાલઘર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.