દિવાસળીની ડિઝાઈનો ઓન લાઈન બનાવો

    દિવાસળીઓને જુદી જુદી રીતે ગોઠવીને બનાવેલી  ડિઝાઈનો માણો; અને મન ફાવે તે રીતે ગોઠવી જાત જાતની ડિઝાઈનો પણ બનાવો.

 લીલો વાવટો દબાવો - પ્રોજેક્ટ ચાલુ થયા પછી 'Help' બટન દબાવી સૂચનાઓ વાંચી શકશો.

નોંધ - આ પ્રોજેક્ટ કોમ્પ્યુટર પર જ ચાલશે - મોબાઈલ સાધનો પર નહીં .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *