‘બાલઘર’માંથી

        ઈ-વિદ્યાલય પર જોડકણાં તો શરૂઆતથી જ મુકવામાં આવતાં હતાં, પણ અમને જણાવતાં બહુ જ આનંદ થાય છે કે, બાળ સાહિત્યનો એક સરસ સ્રોત મળી આવ્યો છે. 

    આ રહ્યો....

 

      ત્યાં બાળ સાહિત્યની જાતજાતની અને ભાતભાતની સામગ્રીઓ ધ્વનિ -કંદર્પે પીરસી છે. એમાંથી જોડકણાં અહીંના પીરસણિયાઓ ફરીથી પીરસી રહ્યાં છે!

      ત્યાંથી લીધેલું પહેલું જોડકણું આ રહ્યું...

     વધારે આનંદની વાત છે - બાળકોને માટે કંઈક કરવાની તેમની તમન્ના. તેમના બ્લોગ પરથી લીધેલી નીચેની વાત - એ ધખારાની સાક્ષી પૂરે છે -

     ૨૦૧૧માં ગુજરાત છોડી વિદેશ સ્થાયી થયા બાદ એક વિચાર મને સતત મૂંઝવતો રહ્યોછે કે, 'શું હું મેં મારા નાનપણમાં માણેલી બાળવાર્તાઓ, મારા પછીની પેઢી સુધી પહોંચાડી શકીશ?'  એ મૂંઝવણ માંથીજ બાલઘરનો જન્મ થયો છે.

--

     બાલઘરએ વ્યસ્ત વ્યવસાયિક જીવન જીવતાં માતા-પિતા, કે જે પોતાના બાળકોને  બની શકે તેટલાં પોતાની ભાષા ગુજરાતીની નજીક રાખવા ઈચ્છે છે, તેઓને ગુજરાતી બાળવાર્તાઓ, જોડકણાં, બાળગીતો વગેરે, તેમના અંગ્રેજી અનુવાદો સાથે પહોંચાડવાનો નાનકડો પ્રત્યાસ છે.

popatbhai-cricketer.jpg?w=300&h=300

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *