કોયડો – નાસ્તો અને ઉમર

    તમારી પાસે ૧૦૦/- રૂપિયા છે તેમાંથી તમારી ઉંમર હોય તેટલાનો નાસ્તો હોટેલમાં કરો. બાકી વધે તે સંખ્યામાં ૧૯૧૮ ઉમેરો.. જે જવાબ આવશે તે તમારી ઉમ્મરની સાલ છે. ચકાસી જુઓ.

આ કેવી રીતે થાય?

ધારો કે તમારી ઉંમર ૫૦ છે.
એટલે કે તમારો જન્મ ૧૯૬૮મા થયો.
આપણે ૨૦૧૮મા છીએ.
માટે ...૨૦૧૮-૧૦૦=૧૯૪૮.
એટલે જે રકમ વધી તે (૧૦૦-૫૦) =૫૦ +૧૯૧૮ =૧૯૬૮
આમ કોઈ પણ ઉંમર માટે આ લાગુ પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *