ઉખાણું – ૧૪

- શ્રીમતિ પૂર્વી મલકાણ 

આખી રાત વર્ષા જોઈ અનોખી,
શહેર આખું સવારે ન્હાયું
પાણી તો હતું ઘણું શુધ્ધ
,
પણ પી  ન શક્યું કોઈ 

કોણ?

 

ઝાકળ
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.