કોયડો – કિલ્લો અને સિપાઈ

એક કિલ્લાના બે દરવાજા. કિલ્લામાં લાકડાના સિપાહી. લાકડાના સિપાહી દીવાલે માથું ઘસે તો નાશ પામે. તો તે શું?

દીવાસળીનું ખોખું

One thought on “કોયડો – કિલ્લો અને સિપાઈ”

  1. Excellent evidyalay.
    Nice platform for present and next generation to be in touch with our Gujarati language and keep it live in the era of foreign language. My best wishes to whole Team and shri Suresh Jani Sir.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *