સેલ્ફ મેનેજમેન્ટ

    -   ડો. સંજય કોરિયા

     આપણા જીવનનું મુખ્ય ધ્યેય જાણવું અને તેને પ્રાપ્ત કરવા દ્રઢ આત્મવિશ્વાસ રાખવો, એ જ સફળતાનું પ્રથમ પગથિયું છે. 

          આ શબ્દોથી સંજય ભાઈના  બહુ જ વંચાયેલા અને જેની બે આવૃત્તિઓ પ્રગટ થઈ ચૂકી છે, તેવા પુસ્તકની શરૂઆત થાય છે. એની અનુક્રમણિકાના પાનાં પરથી જ 'એમાં શું છે ?' -  તેની થોડીક ઝલક મળશે  -

     સંજય ભાઈની ભાવના એવી છે કે, બને એટલા વધારે વિદ્યાર્થીઓ એ પુસ્તક વાંચે, અને એને આત્મસાત કરી  પોતાના જીવનને સફળ બનાવે. એ ઉદ્દેશથી તેમણે એ પુસ્તકની ઈ-બુક બનાવી છે; અને આપણને વહેંચી છે. 

     આ રહી એ ઈ- બુક.

આ શિર્ષક પર ક્લિક કરો.

તેમનો બ્લોગ આ રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *