જોક – ૯

      -    નિરંજન મહેતા

મા: જો બેટા, આ વખતે તો ૯૦% માર્ક્સ આવવા જ જોઈએ.
દીકરો: ૯૦% શા માટે? હું તો ૧૦૦% લાવીશ.
મા: મશ્કરી ન કર.
દીકરો: શરૂઆત કોણે કરી હતી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *