ઉખાણું – ૧૯

- શ્રીમતિ પૂર્વી મલકાણ 

બેસી રહું ઘરના ખૂણે એકલો અટુલો, ઘરની બહાર નથી જાતો
તોયે દુનિયાભરની વાતો સંભળાવું
, ને સંદેશા તમારા સુધી પહોંચાડતો  

કોણ?

 

 રેડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.