કોયડો, ખરીદી – ૨

    એક માણસ દુકાનમાં ઘરવખરીની ચીજો ખરીદવા ગયો હતો. તેને રૂ. ૧૦ની અમુક ચીજો, રૂ. ૨૦ની અમુક ચીજો, રૂ ૫૦ની અમુક ચીજો અને રૂ. ૧૦૦ની અમુક ચીજો ખરીદી. કુલ ખરીદી રૂ ૫૦૦ની થઇ અને કુલ નંગ ૧૯ હતાં તો દરેક કિંમતની કેટલી ચીજો ખરીદી?

રૂ. ૧૦ની ૫ = ૫૦
રૂ. ૨૦ની ૧૦ = ૨૦૦
રૂ. ૫૦ની ૩ = ૧૫૦
રૂ. ૧૦૦ ની ૧ = ૧૦૦
કુલ નંગ ૧૯ કુલ રકમ ૫૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.