બેસતું વર્ષ

      બીજા વિશ્વયુધ્ધમાં અમેરિકાએ ૬, ઓગસ્ટ - ૧૯૪૫ ના દિવસે  હિરોશિમા અને ૯, ઓગસ્ટ- ૧૯૪૫ના દિવસે નાગાસાકી શહેરો ઉપર એટમબોમ્બ ફેંકી,  જાપાનને કાબૂમાં લઇ ૨, સપ્ટેમ્બર- ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધનો અંત લાવી દીધો હતો.

નૂતન વર્ષાભિનંદન!

આ ફટાકડા અમેરિકાના છે, કેટલા સરસ છે, નહીં ?

તે તો હોય જ ને ભાઇ! આમ પણ અમેરિકા તો  'ફટાકડા' ના ક્ષેત્રમાં પાયોનિયર જ ગણાય છે.

આપણે ફટાકડા ફોડવા પર સંયમ રાખીશું?

     - જતિન વાણિયાવાળા, સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.