संस्क्रुत जगत

   -   સુરેશ જાની

  • ગુજરાતી  ભાષા મરવા પડી છે.
  • કોઈને ભાષા શુદ્ધિની પડી નથી.
  • અંગ્રેજી મડમે ગરવી ગુજરાતણનું ઘર ભાંગી નાંખ્યું છે.

...આવા મોંકાણના ઘણા સમાચાર આપણે વાંચતાં આવ્યાં છીએ.

     પણ એવા વીરલા પણ છે જે, એ ગુજરાતણની વડદાદી જેવી સંસ્કૃતનું જતન કરી રહ્યા છે. આ વીરલાને આપણે પોંખવો પડે તેમ છે...

ધવલ પટેલ

        તેમની કારકિર્દી પણ અફલાતૂન છે

  • ડોક્ટર અને  ઉચ્ચ વહિવટકાર
  • ડીગ્રીઓ M.B.B.S ; I.A.S. 

   એમણે બહુ પ્રેમથી સર્જેલી અને માવજત કરેલી વેબ સાઈટ આ રહી...

 

 

આ ચિત્ર પર ક્લિક કરો.

 

સંસ્કૃતમાં રસ ધરાવતા સૌને ત્યાં પીરસેલી સામગ્રી ગમશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *