કોયડો

સાભાર - શ્રી. શિરીષ દવે, અમદાવાદ

     એવી કઈ ખાવાની વાનગી છે કે જે રંધાય ત્યારે ખૂબ જ ગરમ હોય, પણ કોઈ એમ ન કહે કે, "મારે એ વાનગી ગરમ ગરમ ખાવી છે."

   બોલો કઈ વાનગી?

પાપડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.