ઉખાણું – ૨૦

- શ્રીમતિ પૂર્વી મલકાણ 

બંનેની છે કાયા સરખી
પણ રંગે તો છું જુદેરો
સાથે સાથે ચાલતાં ને
સાથે સાથે ઊભા રહેતા
તોયે અમે એક કહેવાતા.  

કોણ?

 

 પડછાયો


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.