જોક – ૧૩

      -  વિનોદ પટેલ ( વોટ્સ એપ પરથી )     

ભગવાન અને એમના પ્રિય ભક્ત વચ્ચે આ સંવાદ થયો. 

ભક્ત- હે પ્રભુ, તમારા માટે ૧૦ મીલીયન વર્ષ કેટલા કહેવાય? 

ભગવાન- એક સેકન્ડ બરાબર. 

ભક્ત- અને ૧૦ મીલીયન રૂપિયા તમારા માટે કેટલા ! 

ભગવાન- એક રૂપિયા બરાબર . 

ભક્ત- પ્રભુ મારે વધુ નથી જોઈતું. મને ફક્ત તમારો એક રૂપિયો આપવાની કૃપા કરશો? 

ભગવાન- વત્સ, ફક્ત એક સેકન્ડ માટે થોભી જા !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.