ચિત્ર કોયડો

એક જોડાની કિંમત રૂં. ૫, એક પૂતળાની કિંમત રૂં ૫ અને એક કોનની કિંમત રૂં. ૨
જવાબ માટે બહુ ધ્યાનથી જોવું જરૂરી છે.
છેલ્લા ચિત્રમાં પુતળાએ હાથમાં બે કોન રાખ્યા છે અને પગમાં જોડા પણ છે એટલે તેની કિંમત ૫+૪+૧૦ = ૧૯ થાય.
હવે ગણિતના નિયમ પ્રમાણે પહેલા ગુણાકાર અને પછી સરવાળો આવે એટલે ૧૯ x ૨ =૩૮ તેમાં પહેલો ૫ નો આંકડો ઉમેરતા જવાબ આવે ૪૩.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *