ખૂણો શોધો

નીચેની આકૃતિમાં ખૂણો 'X'  કેટલો?

નોંધ - પીળો ખૂણો ૯૦ અંશનો છે.
એક સૂચન - કોઈ પણ લાઈનને સમાંતર રીતે ખસેડવામાં આવે તો બીજી કોઈ લાઈન સાથેનો તેનો ખૂણો બદલાતો નથી.

 ૪૫ અંશ. કારણ માટે  આ આકૃતિ જુઓ. એમાં લાલ અને વાદળી લાઈનો સમાંતર રહે, તે રીતે ખસેડી છે. નવા બનેલા ત્રિકોણ પરથી ખૂણો 'X' મળી ગયો !

One thought on “ખૂણો શોધો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *