ભાષા જ્ઞાન – બીજી ભાષામાંથી આવેલા શબ્દો

    -    નિરંજન મહેતા

    કેટલાક શબ્દો જુઓ : ‘માહિતી’ , ‘મોજણી’ , ‘વાટાઘાટ’ , ‘ચળવળ’ , ‘પેઢી’ , ‘નિદાન’ અને ‘ચંબુ’. હવે આપણો સવાલ :

આ બધા શબ્દોમાં એક સામ્યતા છે તે શોધી કાઢો.

     લો ભાઈ, આ રહી સામ્યતા : આ તમામ શબ્દો મરાઠી ભાષાના છે અને ગુજરાતી બની ગયા છે!

     લાગી ને નવાઈ? હજી બીજા ઘણા મરાઠી શબ્દો ગુજરાતી બની ગયા છે. આ ઉપરાંત રૂડી ગુજરાતી રાણીએ પોર્ટુગીઝ, તુર્કી, અરબી, ઉર્દૂ, સ્પેનિશ અને બીજી ઘણી ભાષાના શબ્દોને આવકારો આપ્યો છે. એની પણ યાદી ક્યારેક જાહેર કરીશું.

2 thoughts on “ભાષા જ્ઞાન – બીજી ભાષામાંથી આવેલા શબ્દો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *