ભાષા જ્ઞાન – સમાનતા આવી પણ હોય

    -    નિરંજન મહેતા

    કવિ  'દીપક બારડોલીકર' અને 'મિલ્લત અખબાર' વચ્ચે શું સામ્યતા છે?

    બસ આવો સહેલો સવાલ અને કોઈ જવાબ નહીં? મૂંઝાઓ છો શા માટે, આ રહ્યો જવાબ :

  • કવિ શ્રી દીપક બારડોલીકર ગુજરાતી ભાષાના પ્રખર કવિ છે અને પાકિસ્તાની છે. 
  • મિલ્લત અખબાર પણ ગુજરાતી ભાષાનું દૈનિક છે અને આજે પણ પાકિસ્તાનના કરાંચી શહેરમાંથી બહાર પડે છે.

      પાકિસ્તાનનો મોટો સમુદાય ગુજરાતી ભાષા બોલે છે. જાણ્યું હતું આવું ક્યારેય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *