ઈ-વિદ્યાલય હવે મોબાઈલ સાધનો પર

     ઈ -વિદ્યાલયના સમર્થકો અને વાચકો માટે બહુ જ આનંદ પમાડે તેવા સમાચાર. સુરતના તરવરતા યુવાન શિક્ષક શ્રી. કૃષ્ણવદન ટેલરે આપણી વેબ સાઈટની 'App' બનાવી આપી છે.

  આ સરનામેથી એ તમારા મોબાઈલ ફોન, આઈપેડ અથવા ટેબ્લેટમાં ડાઉન લોડ કરી શકશો.

નોંધ - આ 'App' કોમ્પ્યુટર પર વાપરી નહીં શકાય.

5 thoughts on “ઈ-વિદ્યાલય હવે મોબાઈલ સાધનો પર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *