જોડકણું – ૧૯ 29 January 201921 December 2020 suresh jani પૂર્વી મલકાણ પીળી લીલી લીંબુડી, ફળમાં રાખે રસ રસ નિચોવી કાઢે તો, કાઢે દાંતનો કસ.