નવાં લેખિકા – નીલમ દોશી

    તેમને નવાં લેખિકા તરીકે ઓળખાવતાં જીવ કચવાય છે!    શ્રીમતિ નીલમબહેન દોશી નેટ પ્રિન્ટ મિડિયા અને નેટ જગતમાં ખુબ જાણીતાં છે જ.   તેમની ઓળખ આપવાની હોય? ઈ-વિદ્યાલયના આરંભ કાળથી તે સ્વજન જેવાં રહ્યાં છે; એટલું જ નહીં, ઈ-વિદ્યાલયની શરૂઆતથી દસેક વર્ષ પહેલાં તેઓ આ લખનારના એક જૂના બ્લોગ (અંતરની વાણી) પર સહ તંત્રી હતાં. ગુજરાતી બ્લોગિંગની એ શરૂઆત હતી, અને એ માહોલ જ સાવ અલગ હતો.

        ખેર! અતીતની એ વાતો વાગોળવાની આ જગ્યા નથી. પણ અહીં બાળ નાટકોની  કમી હતી, તે નીલમબેન પૂરી આપવાનાં છે.

નીલમ બહેનનો ટૂંક પરિચય આ રહ્યો...

આ રહ્યો  પહેલા નાટકનો પહેલો ભાગ

4 thoughts on “નવાં લેખિકા – નીલમ દોશી”

  1. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.આદરણીય સુરેશ દાદા,પ્રજ્ઞા બહેન, વિનોદભાઈ, ચિરાગ ભાઈ..

  2. બહુ સરસ સમાચાર . ઈ-વિદ્યાલય હવે નીલમબેન જેવાં ધ્યેય નિષ્ઠ લેખિકાના સહકારથી વધુ દીપી ઉઠશે.

    નીલમબેનનું ઈ-વિદ્યાલયમાં ભાવભીનું સ્વાગત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *