કોયડો – શક્યતા કેટલી?

 

આ બે પાસાનો સરવાળો કેટલો હોવાની શક્યતા વધારે છે? 

૧)  એકી   ૨) બેકી ૩) બન્નેની શક્યતા સરખી 

 

૩) સરખી જ શક્યતા ( એમ કેમ?  નીચેના ચિત્ર પરથી ખ્યાલ આવી જશે !)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.