ભાષા જ્ઞાન – રંગ પરથી શબ્દ શોધ

    -  પૂર્વી રાઠોડ

નમસ્કાર...

વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા રંગના નામ પરથી એ રંગની  કોઈપણ ચીજવસ્તુઓના નામ લખો મિત્રો રંગ તો ઘણા બધા છે.પરંતુ તમને આપવામાં આવેલ રંગના નામના જ તમારે પાંચ શબ્દ લખવાના છે.

ઉદાહરણ:
૧.લાલ.

 ટામેટું, ગાજર, મરચું, કુમકુમ, ટપાલપેટી.

૨.લીલો

પાંદડું, મરચું, શેવાળ, પોપટ, ઘાસ.

૩.સફેદ

દૂધ, રૂ, સસલું, ગધેડું, કાગળ

મૂળ લેખ અહીં ...

અને ....

પૂર્વીબહેને આવી ઘણી બધી શબ્દ રમતો વિકસાવી છે - અહીં એ બધી જોઈ શકાશે 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *