The teacher

      ગુજરાતી વેબ સાઈટ પર અંગ્રેજી નામ? હા, કારણ એ કે, શ્રી. અલ્પેશ ભટ્ટની અનેક વિષયો આવરી લેતી યુ-ટ્યુબ ચેનલનું એ શિર્ષક છે !  આ રહી તેમની ચેનલ.     અલ્પેશ ભાઈની ચેનલ પરથી ચૂંટેલા  થોડાક જ વિષયોના, નીચે એમ્બેડ કરેલા  ૧૨ વિડિયો એમની ચેનલની વિવિધતાનો ખ્યાલ આપશે.

    તેમનો બ્લોગ પણ છે, જેમાં અઢળક અને આકર્ષક શિક્ષણાત્મક સામગ્રી પીરસવામાં આવી છે -

-- -- -- -- --
-- -- -- -- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *