નવી શરૂઆત- ધારાવાહિક સત્યકથા

     આપણે શ્રીમતિ લતા હીરાણીને જાણીએ જ છીએ. પણ આજથી એમણે આલેખેલી એક સત્યકથા 'સ્વયંસિદ્ધા' ધારાવાહિક નવલિકા રૂપે શરૂ થાય છે. આ કથા બહુ જ જાણીતાં મહિલા IPS  ઓફિસર શ્રીમતિ કિરણ બેદી ની જીવનકથા છે.  આ કથા માત્ર કન્યાઓ કે મહિલાઓને જ પ્રેરણા આપશે તેમ નથી.  સંઘર્ષમાંથી માર્ગ કાઢવા મથતા, આબાલ વૃદ્ધ સૌને માટે આ કથા પ્રેરણાનો સ્રોત બની રહેશે.

     એનો પહેલો હપ્તો આ રહ્યો.

One thought on “નવી શરૂઆત- ધારાવાહિક સત્યકથા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *