જોક – ૧૮

 

પપ્પા: બેટા, શું તને ખબર છે કુતુંબ મિનાર કોણે બનાવડાવ્યો? 

બેટો: કુતુબમિનાર એબકે (*) બનાવડાવ્યો. 
પપ્પા : શાબાશ અને તાજમહેલ? 
બેટો : તાજ ઉદ્દીન એબકે.


(*) કુતબુદ્દિન ઐબક( ઈ.સ. ૧૨૦૬ - ૧૨૧૧ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *