બારીમાં નવી સામગ્રી – ખાટી મીઠી

     આપણાં સહ કાર્યકર શ્રીમતિ નીલમબહેન દોશી તેમના બ્લોગ 'પરમ સમીપે ' પર ઘણાં વર્ષોથી બહુ ટૂંકી ને ટચ પણ ખટમીઠી ગોળી કે આંબલી જેવી, એક બે લીટીની સામગ્રી મૂકતાં આવ્યાં છે. એમાં હાસ્ય, વ્યંગ અને ગંભીર વિચારનું સરસ, ભાવી જાય તેવું સંયોજન કે મિશ્રણ હોય છે. આબાલ વૃદ્ધ સૌને વિચારતા કરી દે તેવો વિચાર તેમાં છુપાયેલો હોય છે. અને છતાં એમાં કોઈ ભાર નથી હોતો.

        ઈ-વિદ્યાલયની 'બારી' આવી ચટપટી વાનગીઓનો ખજાનો છે. આજે એમાં આ ખાટી મીઠી ઉમેરાઈ છે.

     બધી સાગમટે અહીં વાંચો .  

નીલમબહેનના બ્લોગ પર તો આવી ૬૦૦થી વધારે મળશે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *