કોયડો – નથી દેખાતું!

   જો એ ચીજ વધારે અને વધારે તમારી પાસે રહે છે, તો તમે એને વધારે ને વધારે પ્રમાણમાં જોઈ શકતા નથી. 

     એ શું છે?

 


 અંધારું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.