કોયડો – કાચબા સસલાની હરિફાઈ

      સસલું અને કાચબો બન્ને આઈ. આઈ.ટી. માં જોડાવા ગયા. પરીક્ષામાં કાચબાને ૮૪% માર્ક મળ્યા અને સસલાને ૯૫% . પણ એડમીશન કાચબાને જ મળ્યું.

શા માટે?


સ્પોર્ટસ ક્વોટા !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.