જોક – ૨૨

દૂધવાળો - માસી, આજે ભેંસે દૂધ ઓછુ આપ્યુ છે,તેથી ઓછા દૂધમાં ચલાવજો.

માસી - એ તો મને પહેલાથી ખબર હતી, ગઈકાલથી નળમાં પાણી નથી આવ્યુ ને. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *