જોક – ૨૬

બેટા- તને ઈનામ કેવી રીતે મળ્યુ ?

પુત્ર - વાદ-વિવાદમાં એક કલાક બોલવા માટે.
પિતા - સરસ, પણ વિષય કયો હતો ?
પુત્ર - ઓછુ બોલવાથી થતા ફાયદા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.