કોયડો – મ્યુઝિયમમાં ચોકીદાર

     એક મ્યુઝિયમમાં ચોકીદાર રાખવાના છે. એવી રીતે કે, મકાનનો એક પણ ભાગ એમની નજર વિના રહી ન જાય. શરત એ  છે કે, કોઈ ચોકીદાર એની જગ્યા પરથી ખસતો નથી. ઓછામાં ઓછા કેટલા ચોકીદાર હોવા જોઈએ?

       ૨, ૩, ૪, ૫, કે  ૬ ?

 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.