કોયડો – ત્રિકોણ બનાવો

      બે લીટીઓ છે. એકની લંબાઈ ૧ સે.મિ. છે અને બીજીની લંબાઈ ૬ સે.મિ. છે.  ત્રીજી બાજુ કેટલી લંબાઈની હોય તો ત્રિકોણ બનાવી શકાય?

  • ૨ સે.મિ. 
  • ૪ સે.મિ.
  • ૬ સે.મિ. 
  • ૮ સે.મિ. 
  • આમાંની એક પણ નહીં

૬ સે.મિ. - 

-
કારણ કે, ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોવો જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *