સવાલ તમારા, જવાબ અમારા – ૧૦

-   નિરંજન મહેતા

સવાલ

જવાબ

૧૯૨૧માં ‘સ્વરાજ’ નામનું સામયિક કોણે શરૂ કર્યું હતું? સુભાષચંદ્ર બોઝે
મહાભારતમાં કર્ણના મૃત્યુ સમયે સારથી કોણ હતા ? શલ્ય
૨૦૦૪મા નાસાએ એક સુપર કોમ્પુટર બનાવ્યું હતું તેનું નામ શું હતું? ‘કલ્પના’ – અવકાશયાત્રી કલ્પના ચાવલાના નામે
મોડેલ -   Altix- 3000
કયું જંતુ પોતાની છાતીથી શ્વાસ લે છે? અળસિયું
કયા રાજ્યની સૂચિત રાજધાનીનું નામ એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના નામે રખાવાનું છે? છત્તીસગઢ - અટલ નગર

    નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

સુભાષચન્દ્ર બોઝ
કલ્પના ચાવલા
અળસિયું
કર્ણ
નાસા
અટલબિહારી બાજપેયી
અટલબિહારી બાજપેયી
છત્તીસગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *