કોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા

નીચેના સરવાળાના દાખલામાં ત્રણ રંગ જુદા જુદા આંકડા દર્શાવે છે. એ ત્રણ આંકડા કયા?

વાદળી - ૧, એશ - ૮, લાલ - ૫
ત્રણે રકમોમાં એકમના આંકડાના સરવાળા પરથી લાલ રંગ માટેની એક માત્ર શક્યતા (૫) મળી જશે.
એ જ રીતે ત્રણે રકમોના દશકના આંકડાઓના સરવાળાની એક માત્ર શક્યતા ૮ છે.
આ બે પરથી ત્રીજો આંકડો સમીકરણ ઉકેલીને મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.