સાભાર - શ્રી. જ્યોતીન્દ્ર શુકલ
નીચેના ચિત્રમાં બે વાસણ છે. એકનું કદ ૯ લિટર છે અને બીજાનું ૪ લિટર છે. બાજુમાં સિન્ક અને પાણીનો નળ છે. એમાંથી તમે આ બે વાસણ ભરી શકો છો અને ખાલી કરી શકો છો.
આ બે વાસણ વાપરી ૨,૩, ૬, અને ૭ લિટર નાં માપ શી રીતે કરી શકાય?

વાહ
ખૂબ સ રસ રીતે સમજાવ્યુ