One thought on “સિક્કા છૂટા પાડતું મશીન શી રીતે કામ કરે છે?”

  1. સિક્કાની તો, સામાન્ય રીતે ચલણમાં હોય તેવા દરેક પ્રકારના ચાલુ ચલણની છાપ ધરાવતા સિક્કાઓ આપણી પાસે હોય જ છે પરંતુ જો તમારી પાસે 2002માં સરકાર દ્રારા જારી કરાયેલ સિક્કા પૈકીનો માતા રાણી વૈષ્ણવદેવીની છાપવાળો સિક્કો છે તો તમે નસીબદારોમાં તમારુ નામ નોંધાવી શકો છો.સરકારે 2002માં વૈષ્ણવદેવીની છાપવાળા 5 અને 10 રૂપિયાના સિક્કા ઈશ્યુ કર્યા હતા. હાલમાં ચાલતી નવરાત્રીના પાવન પર્વે તથા દિવાળી પર ધનતેરસના રોજ લોકો સિક્કાની પુજા કરતા હોય છે. આવામાં જો વૈષ્ણવ દેવીની છાપવાળો સિક્કો મળી જાય તો લોકો તેને વધુ શુભ માને છે. હાલમાં વૈષણવ દેવીની છાપવાળા સિક્કાની માંગ વધારે છે. જો તમારી પાસે પણ વૈષ્ણવ દેવી માતાની છાપવાળો સિક્કો છે તો તમે તેને ઓનલાઈન વેચીને લાખો રૂપિયા કમાઈ શકો છો. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વૈષ્ણવદેવીની છાપવાળો એક સિક્કો રૂ.७0,00,000 ની કિંમતે વેચાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *