ઈ-વિદ્યાલયના સમર્થકોને જાણીને આનંદ થશે કે, આપણા સાથી, ૮૦ વર્ષના નવયુવાન શ્રી. નિરંજન મહેતાના વાર્તા સંગ્રહ 'સ્નેહ સંબંધ'ને મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી શ્રેષ્ઠ નવલિકા માટે પ્રથમ પુરસ્કાર અને શિલ્ડ એનાયત થયા છે.

ખૂબ ખૂબ અભિનંદન.
ખૂબ ખૂબ અભિનંદન. ગર્વાંવિત પળો. સુ.દાદાનો ઘણો આભાર તમારી સિધ્ધિ અહિં વહેંચવા બદલ.
શુભેચ્છાઓ.
નિરંજનભાઇને અભિનંદન.
ખૂબ ખૂબ અભિનંદન
ખૂબ ખૂબ અભિનંદન
નિરંજનભાઈને હ્રદયપૂર્વક અભિનંદન
અભિનંદન.
many congratulations
આભાર
Heartiest congratulations
Jayant/Rita Gajjar
ખૂબ ખૂબ અભિનંદન,
.
આટલુ મોડું …!
આભાર. જાગ્યા ત્યારથી સવાર
આપણા આત્મીય સમર્થ સર્જક ને યોગ્ય સમયે ઉચિત
સન્માન મળે ત્યારે ગૌરવ સાથે છાતી ગજ ગજ ફુલે
સ્નેહી શ્રી નિરંજન મહેતા ને અભિનંદન આપતા
આનંદની લાગણી અનુભવું છું