ગીજુભાઈની બાળવાર્તાઓ

ગીજુભાઈની બાળવાર્તાઓ

મારા વ્હાલા બાળ દોસ્તો તમારા માટે ગીજુભાઈની બાળવાર્તાઓ લઈને આવી છુ. અત્યારે આપ ઘરમાં છો તો એકવાર જરૂર સાંભળો અહી કુલ 72 વાર્તા આપવા આવી જે આપને આનંદ તો આપશે જ સાથે સાથે આપની કલ્પના શક્તિ, જિજ્ઞાસાવૃત્તિ પણ ખીલશે તેમ જ બુદ્ધિને ધારદાર બનાવવા પણ ઉપયોગી થશે. માટે આપ સાંભળો અને બીને પણ સાંભળવા માટે શેર કરો.... [સૌજન્યઃ મનીષભાઇનો ફોરવર્ડ વોટ્સએપ મેસેજ ]

(1) ઊંટ પગ સડે
(2) સસ્સારાણા રાણા સાંકળિયા
(3) દલો તરવાડી
(4) ખાવ કોઠિંબુ કરડુક દરડુક
(5) ખડબડ ખડબડ ખોદત હૈ
(6) પેમલો પેમલી
(7) ટીડો જોશી
(8) પોપટ ભૂખ્યો નથી
(10) આનંદી કાગડો
(11) માં મને છમ્મ વડું
(12) કીસ કી ડોશી કીસ કા કામ
(13) બકરી બહેન (ભટુડા કમાડ ઉઘાડ)
(14) ઉંદર સાત પુછડી વાળો
(15) કાગે મારું મોતી લીધુ
(16) ઠાગા ઠૈયા કરુ છું
(17) ઘીસત ઘીસત ઘીસત હૈ
(18) વહુથી ના પડાય જ કેમ?
(19) ઊંટ અને શિયાળ
(20) રાજા સુપડકન્નો
(21) ચકી લાવી ચોખાનો દાણો 
(22) નીલ રંગી શિયાળ
(23) લોભિયાભાઈ લટકી પડ્યા
(24) બકરું કે કૂતરું
(25) ભેંસ ભાગોળે અને છાસ છાગોળે ઘરમાં ધમ ધમાધમ
(26) ટાઢુ ટબૂકલું
(27) ઊંટ અને શિયાળ-૨
(28) વાંસળી વાળો
(28) લખ્યા બારું
(30) અગ્રે અગ્રે વિપ્ર
(31) બાપા કાગડો
(32) ભણેલો ભટ્ટ 
(33) લુચ્ચુ શિયાળ
(34) લે રે હૈયા ભફ
(35) કાને ટોટી માથે ચોટી
(36) તડાક તુંબડી તડંતડા
(37) બોલે તે બે ખાય
(38) માં મને મંતોલે તલ્લી રે તલ્લી
(39) રેંટિયો કહે હું રણશેરી
(40) લુચ્ચુ શિયાળ - ૨
(41) કચેરીમેં જાઉંગા
(42) ફુલકી
(43) ટસુકભાઈ
(44) વહતા ભાભાની વાર્તા
(45) સાંભળો છો દળભંજનજી
(46) ટપુ કે ના ટપુ
(47) દો બાઘ દો બાઘનિયા (ઘટકમેવલા)
(48) મગર અને શિયાળ
(49) સોનબાઈ
(50) કૂતરો અને ચિત્તો
(51) બિલાડીની જાત્રા
(51) ખેતલી
(52) હાથી અને ઉંદર
(53) નવા નાકે દિવાળી
(54) ભોળો ભટ્ટ
(55) હંસ અને કાગડો
(56) સમડી મા
(57) વ્હોરાજીનું નાડું
(58) પાંચ પાલીની ખીર અને સાંબેલું
(59) ખીલીબાઈ 
(60) બગલો અને કડચલો
(61) વાણિયા બલદાણિયા
(62) ત્રણ મૂરખાઓની વાર્તા
(63) અકબર બિરબલ
(64) સાચા બોલા હરણા
(65) જૂ કા પેટ ફૂટા
(66) દેવલા રે દેવલા
(67) વખત બે વખત
(68) કુકડો અને શિયાળ
(69) તિલોકનું ટીપણું અને ત્રિજો રખેવાળ
(70) ચાંદાભાઈનું ચાંદરણું
(71) નંદના ફંદ ગોવિંદ જાણે
(72) ડોશી અને ચાર દિકરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *